Event Diary

All Events

Login


ટૂંકીવાર્તા ત્રિદિવસીય શિબિર તા-૨૪-૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫

Date: 2025-02-27

સરકારી વિનયન કોલેજ,બાયડ અને યુવક વિકાસ ટ્રસ્ટ, અમદાવાદના સયુંકત ઉપક્રમે યુવાન, નેતૃત્વ, સર્જનાત્મકતા અને સમાજ ઘડતર કાર્યશાળા - ટૂંકીવાર્તા ત્રિદિવસીય શિબિરનું તા-૨૪-૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫નું આજરોજ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કૉલેજના ૩૦ વિદ્યાર્થીઓ અને અત્રેની કોલેજના ૨૦ વિદ્યાર્થીઓ એમ કુલ ૫૦ જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.